ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મુળી ખાતે વર્ષ ૨૦૨૫ પ્રવેશસત્ર માટે અરજી પ્રક્રિયા શરૂ

0
પ્રવેશ મેળવવા ઈચ્છુક તાલીમાર્થીઓ ૩૦ જૂન સુધી પ્રવેશફોર્મ ભરી તેમજ હેલ્પ સેન્ટર
ખાતેથી સુધારા વધારા કરી શકશે
ઔદ્યોગિક તાલીમ સંસ્થા – મુળી ખાતે કોપા, મિકેનીક ડીઝલ, વાયરમેન તથા ફિટર ટ્રેડમાં પ્રવેશસત્ર - ૨૦૨૫ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિવિધ વ્યાવસાયિક તાલીમ કોર્ષમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો તા. ૩૦/૦૬/૨૦૨૫ સુધીમાં અરજી તેમજ હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા વધારા કરી શકશે. 
ઉમેદવારો સંસ્થા ખાતે રૂબરૂ તેમજ https://itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર  પ્રવેશ ફોર્મ રૂા.૫૦/- રજીસ્ટ્રેશન ફી સાથે ઓનલાઈન ભરી શકશે. અરજી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે યોગ્ય રીતે ફોર્મ ભરવું અનિવાર્ય છે. પ્રવેશફોર્મ ભરવાની વધુ વિગતો માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મુળી ખાતે રૂબરૂ સંપર્ક કરવા આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top