ચોંકાવનારો ખુલાસો: વઢવાણના નાયબ કલેક્ટરની મૂવમેન્ટ વોટ્સએપ પર મોકલતા ખનીજ માફિયા ઝડપાયા

0
ખનીજ માફિયાઓની હિંમત: સુરેન્દ્રનગરના નાયબ કલેક્ટરની ગાડીની રેકી કરતા ઝડપાયા!-ચોંકાવનારો ખુલાસો: વઢવાણના નાયબ કલેક્ટરની મૂવમેન્ટ વોટ્સએપ પર મોકલતા ખનીજ માફિયા ઝડપાયા

વોટ્સએપ પર કલેક્ટરના વાહનની મૂવમેન્ટ મોકલતા હતા. ખનીજ માફિયા આથી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી મોબાઈલ અને બાઈક કર્યા જપ્ત કર્યા હતા. આ બનાવમાં ઝડપાયેલ મોબાઈલ ફોનની તપાસ કરવામા આવતા તેમાં વઢવાણના નાયબ કલેક્ટર સાહેબની મૂવમેન્ટ સંબંધિત વોઈસ મેસેજ મળી આવ્યા હતા.! વઢવાણ નાયબ કલેક્ટર સાહેબની સરકારી ગાડી નંબર GJ 13 GG 7777ની ખનીજ માફિયાઓ દ્વારા રેકી કરવામાં આવી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. ત્યારે ખનીજ માફિયાઓના એક ગ્રુપમાં વોટ્સએપ મેસેજ દ્વારા અધિકારીશ્રીની મૂવમેન્ટની માહિતી મોકલવામાં આવતી હોવાનો થયો પર્દાફાસ થયો હતો. 
આથી આ બનાવમાં પોલીસ દ્વારા આ ત્રણેય ઈસમો ની કરવામાં આવી ધરપકડ  આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે  ઉલેખનીય છે કે અગાઉ સુરેન્દ્રનગર  મૂળીનાં શેખપર ભોગાવો નદિમાં ભૂમાફીયાઓ દ્વારા બનાવેલા ગેરકાયદેસર રસ્તા પર વઢવાણ પ્રાંત દ્વારા જીસીબી ફેરવી દેવામાં આવતા ભૂમાફીયાઓ મા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બનાવમાં પોલીસે આરોપી લાલાભાઈ નારાયણભાઈ મુંઘવા (ઉ.વ. ૨૪, રહે. જી.આઈ.ડી.સી.,વઢવાણ જીગ્નેશ મઘાભાઈ બોળીયા (ઉ.વ. ૧૭, રહે. ઠાકરનગર, મુળચંદ રોડ) દર્શનભાઈ વાલાભાઇ ધરાગીયા (ઉ.વ. ૨૧, રહે. દેસળભગતની વાવ)



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top