સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય "નમો કમલમ્" ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ આયોજન અર્થે બેઠક યોજાઇ

0
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય "નમો કમલમ્" ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત સુરેન્દ્રનગર - વઢવાણ શહેર તેમજ ગ્રામ્ય મંડલ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી, સવિસ્તાર ચર્ચા વિચારણા કરી.
આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા તેમજ મંડલ ભાજપ સંગઠનના હોદ્દેદારો, વઢવાણ તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ વસવેલીયા, વઢવાણ શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, આગેવાનો, મંડલોના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લાના ઇન્ચાર્જ - સહ ઇન્ચાર્જ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top