ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી

0

6 એપ્રિલ ને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં છે. આજથી બરોબર 45 વર્ષ પહેલા એક પક્ષની સ્થાપના થઇ આજે તે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ચુકી છે.ભાજપના સ્થાપના દિવસને લઈ રાજ્યભરમાં ભાજપ કાર્યકરોએ ઉજવણી કરી હતી. ત્યારે મુળી તાલુકા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડીને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કરકર્તાઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top