વઢવાણ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યોનું સંમેલન સમારોહ યોજાયો

0

સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી-વઢવાણ વિધાનસભામાં રહેતા ભારતીય જનતા પાર્ટીના સક્રિયસભ્યોનું સંમેલન મેડિકલ હોલ, GIDC, વઢવાણ ખાતે યોજાયુ હતું. આ તકે વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકાર નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા, રાજયસભાના સાંસદ ચંદુભાઇ શિહોર, વર્ષાબેન દોશી, સહીત
સુરેન્દ્રનગર જીલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ સુરેન્દ્રનગર - વઢવાણ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવાંગભાઈ રાવલ અને વઢવાણ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ વસવેલીયાનો અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો.

આ તકે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સભ્યો, સદસ્યો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top