ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા મોડી રાત્રે હાઈવેની હોટલ પર દરોડા, લાખો રૂપિયાનો ઝડપાયો જવલનશીલ પદાર્થ

0

38.71 લાખનો કેમિકલ જથ્થો અને ટેન્કર જપ્ત, હોટલ માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર જીલ્લાના  ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા મોડી રાત્રે હાઈવેની હોટલ પર દરોડા, લાખો રૂપિયાનો ઝડપાયો જવલનશીલ પદાર્થ કરવામાં આવ્યો હતો. જેમાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા નેશનલ હાઈવે ઉપર આવેલ હોટલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના  ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા મોડી રાત્રે હાઈવેની હોટલ પર દરોડા, લાખો રૂપિયાનો ઝડપાયો જવલનશીલ પદાર્થ કરવામાં આવ્યો હતો. જેમાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા નેશનલ હાઈવે ઉપર આવેલ હોટલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
આ ચેકીંગ દરમિયાન સાયલા તાલુકાના આયા ગામના પાટીયા પાસે હોટલ ની આડમાં ગોરખ ધંધાનો પરદા ફાંસ હોટલમાંથી લાખો રૂપિયાનો જવલનશીલ પદાર્થ મળી આવ્યો હતો. ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર જય દાણા બાબા નામની હોટલમાંથી જવલનશીલ પદાર્થ રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ચેકિંગ કર્યું હતું. જયારે આ ચેકિંગ દરમિયાન આ હોટલમાં જવલનશીલ પદાર્થ રાખવાનાં ત્રણ ટાંકા ઝડપી પાડયાં હતાં.
પ્રાંત અધિકારીની ટીમે હોટલમાં તપાસ કરી જવલનશી પદાર્થ રાખવામાં આવેલ ત્રણ ટાંકા સાથે કુલ રૂપિયા 38,71,500 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પ્રાંત અધિકારી દ્વારા તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top