ગુજરાત રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની સુચનાથી આઇ. જી. પી. રાજકોટ રેન્જ અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ અને સુરેન્દ્રનગર જીલ્લા, નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ.ગીરીશ પંડયાની સીધી સુચના મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ૧૦૦ કલાક અન્વયે તૈયાર કરાયેલા યાદી વાળા ત્રણેય ડિવિઝનના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સાથે આરોપીઓના રહેણાંક મકાનો પોલીસ દ્વારા ચેક કરતા કુલ- ૫૬ ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા PGVCL ની ટીમ દ્વારા કનેક્શન કાપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. તેમજ કુલ રૂપિયા ૧૪,૦૭,૦૦૦ રોકડ દંડ કરવામાં આવેલ છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.