શ્રી મા શારદા સ્કૂલ ઓફ નર્સિગ જોરાવરનગર / સુરેન્દ્રનગર ખાતે ચાલતા નર્સિંગના ANM / GNM મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ વુમન્સ'ડે ઉજવવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીનીઓ તથા સર્વે સ્ટાફ હાજર રહેલ અને સન્માનપત્ર આપી વિદ્યાર્થીઓને તથા સ્ટાફનું સન્માન કરેલ અને સ્ટુડન્ટસને તથા સ્ટાફને મોટીવેશન મળે તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા આવ્યા હતા. આ તકે મા શારદા કોલેજના ટ્રસ્ટીઓ જિજ્ઞેશભાઈ રાવલ સર, નરેન્દ્રસિંહ ચૌહાણ તથા ફેકલ્ટીઓએ મોટીવેશન પુરૂ પાડેલ હતું.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.