થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી – વર્ષ ૨૦૨૫ દરમિયાન પૂર્વ પ્રમુખ થાનગઢ શહેર ભાજપ જીતુભાઈ પુજારા દ્વારા વર્તણૂક, વ્યવહાર તથા કામગીરી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિરોધી જણાતા પૂર્વ પ્રમુખ થાનગઢ શહેર ભાજપ જીતુભાઈ પુજારાને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ તથા તમામ હોદ્દાઓ પરથી તાત્કાલીક અસરથી ૦૬ વર્ષ માટે સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી હિતેન્દ્રસિંહ પી. ચૌહાણ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ છે.