સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયાની મીટિંગ યોજાઈ
March 28, 2025
0
AICCના રાષ્ટ્રીય સચિવ અને સૌરાષ્ટ્ર ના પ્રભારી શ્રી ભૂપેન્દ્ર મારાવી જી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશીયલ મીડીયા ના ચેરમેન શ્રી ભુમન ભટ્ટ અને સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી નૌશાદ સોલંકી જી અને ગુજરાત પ્રદેશ સોશીયલ મીડીયા ના સ્ટેટ કો-ઓર્ડીનેટર શ્રી કૃતાર્થ દવે તેમજ શિશુપાલ સિંહ રાણા અને કનુભાઈ કરપડા વગેરે ની હાજરીમાં સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સોશીયલ મીડીયા ની મહત્વ ની મીટીંગ નુ આયોજન સાંજે 4 વાગે થયું હતું. જેમાં સૌ સુરેન્દ્રનગર જિલ્લા સોશીયલ મીડીયા ના દરેક હોદ્દેદારો અને કાર્યકરો એ ઉપસ્થિત રહ્યા હતા.
Tags
Share to other apps