તબીબી સેવાઓ અને જાહેર આરોગ્ય મની "બેસ્ટ પ્રેક્ટિસ " શ્રેષ્ઠ પ્રદર્શન (કામગીરી)મા પસંદ થતા રાજય કક્ષાએ એવોર્ડથી સન્માનિત

0
ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગની GRIP Summit 2025 અંતર્ગત અમદાવાદ વિભાગ ના સામુહીક આરોગ્ય કેન્દ્ર મુળીને બેસ્ટ પ્રેક્ટિસનરની સ્પર્ધામાં બન્ને પ્રભાગમા પસંદગી પામેલ છે તબીબી સેવાઓ અને જાહેર આરોગ્ય મની" બેસ્ટ પ્રેક્ટિસ " શ્રેષ્ઠ પ્રદર્શન (કામગીરી)મા પસંદ થતા રાજય કક્ષાએ એવોર્ડથી સન્માનિત થવા સામુહિક આરોગ્ય કેન્દ્ર મુળી ટીમને હ્રદય પૂર્વક અભિનંદન તથા શુભકામનાઓ પાઠવું છું અને આરોગ્ય ક્ષેત્રે સ્થાનિક રાજકીય આગેવાનો ના સહયોગથી અને માર્ગદર્શન હેઠળ ખુબ સારી પ્રગતિ કરી અને લોકો ને ગુણવત્તા સભર સેવાઓ અને લોકોની સુખાકારી મા વધારો કરેલ છે અને હમેશા તાલુકા ના લોકો તથા આસપાસના વિસ્તારોમાં થી આવતા હોસ્પિટલ ખાતે આવતા દર્દીને સારવાર આપવા બદલ તાલુકો ગૌરવ અનુભવ છે.
હોસ્પિટલ દ્વારા આજ રોજ ધારાસભ્યશામજીભાઈ, હરદેવસિંહ પરમાર ચેરમેન જિલ્લા સહકારી બેંક સુરેન્દ્રનગર, રાજેન્દ્રસિંહ પરમાર સદસ્ય જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર, સદસ્યશ્રી અનિરુદ્ધસિંહ પરમાર, બ્રીજરાજસિંહ વાઘેલા પ્રમુખ તાલુકા ભાજપ મુળી, સ્થાનિક સામાજીક આગેવાનો તેમજ તાલુકા તમામ વિભાગના વહીવટ તંત્રના સહયોગથી અને સાથ સહકાર થકી સફળતાના શિખર સર ઓમદેવસિંહ ઝાલા, ડૉ નિસર્ગ એરવાડીયા ધ્રુમન રામાવત અને દર્શિતા ગુપ્તા તથા તમામ સ્ટાફ દ્વારા કરવામા અર્થેથાગ અવિરત પ્રયત્નો કરી સફળતા ના શિખર સર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top