સુરેદ્રનગર જીલ્લાના થાનગઢ તાલુકાના વિજલિયા ગામના રસ્તે બોક્સ કન્વર્ટ પુલનાં ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો હતો.
ત્યારે પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન ના પ્રતિનિધિ નાથાભાઇ,જી સદસ્ય જવરા ભાઈ ઝાલા તથા ચોટીલા મહામંત્રી રઘુભાઈ કુકડિયા થાનગઢ ગ્રામ્ય પ્રમુખ નવઘણભાઈ ડાભી તથા મહામંત્રી નવઘણભાઇ સરલા તથા કમાભાઈ રંગપરા તથા સવશિભાઈ તથા માવજીભાઈ ડાભી તથા આજુબાજુ ગામોના આગેવાનો હાજર રહ્યા.