સુરેન્દ્રનગર મહાનગરપાલિકામા આધુનિક સેન્સર કેમેરા સાથે ઉપલબ્ધ મશીન ફાળવવામાં આવ્યુ

0
સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત ગટર સફાઈ માટે રોબોટિક મશીન ફાળવવામાં આવ્યું : આધુનિક સેન્સર કેમેરા સાથે ઉપલબ્ધ મશીન સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીએ આવી પહોચ્યું હતું.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અગાઉ જિલ્લામાં ભૂગર્ભ ગટરમાં ગેસ ગળતરથી સફાઈ કર્મીના દુઃખદ મોત બાદ મહાનગરપાલિકામા સરકાર ૬૭ લાખના ખર્ચે અતિ આધુનિક સુવિધાથી સજ્જ રોબોટિક મશીન ફાળવવામાં આવ્યુ હતું.
જ્યારે જિલ્લામાં પ્રથમ વખત ભૂગર્ભ ગટરની સફાઈ કરવા આ રોબોટિક મશીનનો ઉપયોગ કરવામાં આવશે તેમ ડેપ્યુટી કમિશ્નર એસ કે કટારા (સુરેન્દ્રનગર મહાનગરપાલિકા) સમગ્ર માહિતી આપી હતી. આ મશીન ૧૦ મીટરની ઊંડાઈ સુધી પહોંચી બ્લોકેજ દૂર કરતું આધુનિક સેન્સર કેમેરા સાથે ઉપલબ્ધ મશીન સુરેન્દ્રનગર મનપાએ પહોચ્યું હતું. ઉલેખનીય છે કે તંત્ર દ્વારા ત્રણ મનપા અને સાત નપા મળી ૧૦ રોબોટિક મશીન સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે.
ડેપ્યુટી કમિશ્નર એસ કે કટારા (સુરેન્દ્રનગર મહાનગરપાલિકા)..
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top