કરશનગઢ પ્રાથમિક શાળામાં ધોરણ આઠ નો વિદાય સમારંભ યોજાયો:

0
મુળી તાલુકાના કરશનગઢ ગામની પ્રા. શાળા ખાતે ધોરણ આઠ નો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા શાળામાં માઇક્રો ફોન ભેટ આપવામાં આવ્યો હતો તથા શાળા દ્વારા તમામ બાળકોને ચકલી ઘર અને પાણીના કુંડા આપવામાં આવ્યા હતા. સાથે જ તમામ બાળકોને શાળામાં સમૂહ ભોજનમાં પૂરી શાક નું ભોજન કરાવવામાં આવ્યું હતું. એસ.એમ.સી અધ્યક્ષ શારદાબેન અને શાળાના આચાર્ય શ્રી એ બાળકોને શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરે જીવનમાં ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત બાળકો દ્વારા વિદાય ગીત રજૂ કરી અને પોતાના અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top