દસાડા-લખતરના ધારાસભ્ય પરમારના હસ્તે પંચાયતનું ખાતમુહૂર્ત સાથે ૩૭ લોકોને પ્લોટના હુકમો અપ્યા

0
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા ગામમાં વિકાસ કામોની શરૂઆત ભાગરૂપ દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારના વરદહસ્તે નવી ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે અંદાજે ૩૭ લાભાર્થીઓને ૧૦૦ ચોરસ વારના પ્લોટના હુકમોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. 
આ તકે કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ પટેલ, કારોબારી ચેરમેન રમેશભાઈ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સહિત ન્યાય સમિતિના ચેરમેન, ગામના સરપંચ તેમજ હોદ્દેદારો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top