સુરેન્દ્રનગર જિલ્લા કાર્યાલય નમો કમલમ ખાતે આગામી વિર વંદનમ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ

0
સુરેન્દ્રનગર જિલ્લા કાર્યાલય નમો કમલમ ખાતે આગામી વિર વંદનમ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર વઢવાણ શહેરના કાર્યકર્તાઓની બેઠક યોજાઇ હતી. આ બેઠક જિલ્લાના મહામંત્રી હાર્દિકભાઈ ટમાલિયા અને સુરેન્દ્રનગર વઢવાણ શહેરના અધ્યક્ષ દેવાંગભાઈ રાવલ ની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ તકે સુરેન્દ્રનગર શહેરમાં રહેતા જિલ્લાના હોદ્દેદારઓ, શહેર સંગઠનના હોદેદારઓ, નગરપાલિકાના સદસ્યઓ, જિલ્લા મોરચાના હોદ્દેદારઓ, સંયોજકઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top