વઢવાણ રોડ પર ટેમ્પો પલટી મારી જતા રોડ પર જ પથરાયુ

0
વઢવાણશહેરના ડી માર્ટ સામે પણ સર્કલ ન હોવાના કારણે વારંવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. આ સ્થળે એક ટ્રાફિક નિયમન માટે સાધન પણ મૂકવામાં આવ્યુ છે. પરંતુ બેફામ દોડતા વાહનો પણ આ નિયમોનુ ઉલ્લઘન કરી રહ્યા હોય તેવા ઘાટ સર્જાયો છે. ત્યારે શુક્રવારે મોડી સાંજે દૂધનો એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો.
ત્યારે કોઈ કારણોસર આ ટેમ્પો પલટી મારી જતા રોડ પર જ પથરાઈ પડયુ હતુ. રસ્તા પર ટેમ્પો પલટી મારી જતા થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, આ બનાવ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાની વિગતો બહાર આવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top