વડોદ ગામ તથા ફુલગ્રામ પાટીયા પાસે આવેલ પેટ્રોલપંપમા થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચોરી કરતી ગેંગના એક ઇસમને ઝડપી પાડતી જોરાવરનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

0

ડો.ગીરીશ પંડ્યા નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરેન્દ્રનગર તથા  વી.બી.જાડેજા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડીવીઝન નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં બનતા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલકત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી મુદ્દામાલ રીકવર કરવા સુચના કરેલ હોય જે અન્વયે જોરાવરનગર પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૧૧૦૨૫૨૪૦૬૬૬/૨૦૨૪ બી.એન.એસ કલમ. ૩૦૫ (એ), ૩૩૧(૩),૩૩૧(૪) મુજબનો ગુન્હો તા.૦૩/૧૧/૨૦૨૪ ના રોજ રજીસ્ટર થયેલ જે ગુન્હામા વડોદ ગામ પાસે આવેલ શિવ પેટ્રોલપંપ તથા ફુલગ્રામ ચોકડી પાસે આવેલ ઝાલાવાડ પેટ્રોલપંપની ઓફીસોમાંથી બારીઓના કાચ તોડી રોકડ રૂ.૧,૧૭,૪૦૦/- ના મત્તાની ચોરી કરેલ જે ગુન્હો અનડીટેક્ટ હોય જેથી અમારી સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફ તથા રામપરા આઉટ પોસ્ટના માણસો સદરહુ ચોરીના ગુન્હા કામેના ચોર મુદ્દામાલની તપાસમા પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે વખતે સર્વેલન્સ ટીમને સંયુક્ત રીતે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે, ફુલગ્રામ ગામના પાટીયા પાસેથી એક ઇસમને ઝડપી પાડી તેને વિશ્વાસમા લઇ યુક્તિ-પ્રયુક્તિ પુર્વક સઘન પુછપરછ કરતા પોતે તથા તેની સાથેના અન્ય બે ઇસમોએ મળી આ ઉપરોક્ત ચોરી કરેલ હોવાની કબુલાત આપતા મજકુર ઇસમ વિરૂધ્ધ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
આ કામગીરીમા ડી.ડી.ચુડાસમા, પો.સબ ઇન્સ જોરાવરનગર પોલીસ સ્ટેશન, સી.ડી.પીઠીયા,પો.સબ ઇન્સ. જોરાવરનગર પોલીસ સ્ટેશન, પો.હેડ.કોન્સ અશોકસિંહ ગુલાબસિંહ, પો.હેડ.કોન્સ ખોડુભા ભાવુભા, પો.કોન્સ વિજયસિંહ માલાભાઇ, પો.કોન્સ મીતભાઇ દિલીપભાઇ, પો.કોન્સ અનિલસિંહ નારસંગભાઇ, પો.કોન્સ ઇન્દ્રજીતસિંહ અજીતસિંહ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો દ્વારા સદરહુ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત.....
ઇશાભાઇ રાયબભાઇ સમા જાતે.મુસ્લીમ ઉ.વ.૨૮ રહે.દેઢીયા (જુણા) કકરવાઢ તા.જી.ભુજ (કચ્છ) પકડવાના બાકી આરોપીઓની વિગત -
(૧) મુસ્તાક પંચાણભાઇ સમા/સંધી રહે.જુણા દેઢીયા તા.જી.ભુજ (કચ્છ) હાલ રહે. માધાપર ભવાની હોટલ પાછળ મહાપ્રભુનગર સોસાયટી તા.જી.ભુજ (કચ્છ) (૨) સુલેમાન ઉર્ફે લક્કી સ/ઓફ અલ્લાહબક્ષ સાલેભાઇ સમા/સંધી રહે. માધાપર જુના વાસ રેલ્વે ફાટક પાછળ સમા વાસ તા.જી.ભુજ (કચ્છ).
આરોપી ઇશાભાઇ રાયબભાઇ સમા વિરૂધ્ધ રજીસ્ટર થયેલ ગુન્હા-
(૧) માધાપર પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૯૨૩૦૬૮૦/૨૦૨૩ જી.પી.એક્ટ કલમ.૧૩૫
(૨) દુધઇ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૯૯૩૦૧૪૨૪૦૦૯૫/૨૦૨૪ આઇ.પી.સી.કલમ.૩૭૯
(૩) ભચાઉ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૪૨૪૦૨૨૬/૨૦૨૪ આઇ.પી.સી.કલમ.૩૭૯,૧૧૪
(૪) હળવદ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૧૨૪૦૯૮૨/૨૦૨૪ બી.એન.એસ કલમ.૩૦૫(એ),૫૪
આરોપી મુસ્તાક પંચાણભાઇ સમા વિરૂધ્ધ રજીસ્ટર થયેલ ગુન્હા-
(૧) માધાપર પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૯૨૩૦૫૮૨/૨૦૨૩ આઇ.પી.સી.કલમ. ૨૯૪(બી),૩ ૨૩,૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫
(૨) માધાપર પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૯૨૪૦૬૬૬/૨૦૨૪ બી.એન.એસ કલમ. ૨૭૯ તથા એમ.વી.એક્ટ કલમ.૧૭૭,૧૮૪
આરોપી સુલેમાન ઉર્ફે લક્કી સ/ઓફ અલ્લાહબક્ષ સમા વિરૂધ્ધ રજીસ્ટર થયેલ ગુન્હા-
(૧) હળવદ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૧૨૪૦૯૮૨/૨૦૨૪બી.એન.એસ કલમ.૩૦૫(એ),૫૪
(૨) માધાપર પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૯૨૪૦૭૪૩/૨૦૨૪જી.પી.એક્ટ કલમ.૧૩૫
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top