ગેરકાયદેસર દેશી હાથ બનાવટ પિસ્ટલ સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. સુરેન્દ્રનગર

0

સુરેન્દ્રનગર જીલ્લામાં હથિયારધારાના ગુનાઓ તેમજ ગુનાહીત પ્રવૃતી થતી અટકાવવા માટેની સુચના અને માર્ગદર્શનનાઅનુસંધાને એસ.ઓ.જી સ્ટાફ ધજાળા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ધાધલપુર ગામની સીમામા કાચા રસ્તે તા.સાયલા જી.સુ નગર પાસે આવતા પોલીસ કોન્સ. રવિરાજભાઇ મેરૂભાઇ ખાચર નાઓને બાતમી આધારે એક ઈસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટ પિસ્ટલ સાથે મળી આવતા આરોપી દેવાભાઇ ભીમશીભાઇ કલોત્રા ધંધો ખેતી રહે.ધાંધલપુર તા.સાયલા જી. સુરેન્દ્રનગર વાળાની અંગ ઝડતીમાંથી હથિયાર મળી આવેલ જે હથિયાર એક દેશી હાથ બનાવટ પિસ્ટલ કિ.રૂ.૨૦,000/- તથા જીવતા કાર્ટીશ -૦૧ કિં.રૂ.૧૦૦/- કુલ કિં.રૂ.૨૦,૧૦૦/-ની મળી આવેલ સદરહુ આરોપી વિરુધ્ધ ધજાળા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ કલમ 25(1-B) a મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top