સરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રા તાલુકાના માલવણ હાઇવે ઉપર અવારનવાર ગેર કાયદેસર ડીઝલ અને વિદેશી દારૂ નો જથ્થો ઝડપાય છે ત્યારે ફરી એકવાર માલવણ હાઇવે પાસે રામદેવપુર ગામના પાટિયા પાસે કચ્છી હોટલ ના કમ્પાઉન્ડ પાસે આવેલ ગાંજો વેચાણ માટે એક સખ્સ ને જિલ્લા પોલીસ અધિક્ષક ની મુખ્ય ગણાતી શાખા એટલે કે જિલ્લા એ.સો.જી દ્વારા વિજયભાઇ બજાણિયા ને ઝડપી કરવામાં આવ્યા હતા જ્યારે તપાસ દરમિયાન ચેકીંગ કરતા યુવાન પાસે થી સુકો ગાંજો ઝડપાયો હતો જેની કિંમત અંદાજે ,20 હજાર થી વધુ સાથે સ્ખ્સ ને દબોચી લેવામાં આવ્યો હતો જ્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ની વાત કરીએ તો ધ્રાંગધ્રા તાલુકા પોલીસ શિયાળા દરમિયાન ઘોર નિદ્રામાં રહી અને જિલ્લા એ.સો.જી .પોલીસ દ્વારા 2 કિલ્લો સૂકા ગાંજા સાથે એક આરોપી.ને પકડી લેવામાં આવ્યો હતો જ્યારે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય બ્રાન્ચ એ. સો.જી પોલીસ 2કિલ્લો સૂકા ગાંજૉ ઝડપવામાં આવ્યો હતો
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.