ગુજરાત પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે જાડેજા તેમજ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા ક્રિકેટ. ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ક્રિકેટ ટીમ બનાવવામાં આવી હતી જે ગુજરાત પ્રાદેશિક નિયામક જોન ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લેવામાં આવ્યો હતો ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા ની ક્રિકેટ ટીમ દ્વારા ચેમ્પિયન થઈ ને વિજય ટોફી પાપ્ત કરવામાં આવી હતી ત્યારે ગુજરાત રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા દ્વારા સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા પણ ક્રિકેટ ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા માં આવ્યા હતા જ્યારે સમગ્ર નગરપાલિકા કર્મચારીઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભવ્ય વિજય મેળવ્યો એ બદલ ધ્રાંગધ્રા શહેર ના સમાજિક કાર્યકરો વેપારી અને રાજકીય પક્ષો દ્વારા પણ ક્રિકેટ ટીમ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ એવમ અભિનંદન પાઠવ્યા માં આવ્યા હતા