સુરેન્દ્રનગર -વઢવાણ શહેરમાં રહેણાંક તેમજ જાહેર માર્ગો પર દારૂ પીધેલી હાલતમાં પ્રકાશભાઈ માલાભાઇ પરમાર, અલ્પેશભાઈ હસમુખભાઈ લડવા, અશોક સોમાભાઈ નંદાસીયા, ચીરાગભાઈ, પ્રતાપભાઈ ધાંધરેશા, અમરતભાઈ મણીભાઈ પાલીયા, રમેશભાઈ અમરશીભાઈ મકવાણા, સુરેશભાઈ ધમરશીભાઈ સુમેસરા, મેહુલભાઈ મનસુખભાઈ દલસાણીયા, બાબુભાઈ દેવશીભાઈ ગરીયા, હર્ષદભાઈ કરશનભાઈ ગોહિલને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે વઢવાણ શિયાણીપોળ બહાર પોલીસે રેડ કરતા રમજાનભાઈ બચુભાઈ ભટ્ટીને વરલી મટકાનો જુગાર રમડતા રોકડ રૂ. 140 તેમજ જુગારના સાહિત્ય સાથે પકડી લીધા હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.