ચોટીલા પોલીસનો સપાટો: કાળાસરમાંથી લાખોનો ગેરકાયદેસર દારૂ ઝડપાયો, એકની ધરપકડ

0
ચોટલાના કાળાસર ગામની સીમમાંથી સ્વીફ્ટ મોટરકારના ચાલક ને ગેરકાયદેસર ઇગ્લીશ દારૂનની બોટલો નં.૩૬૨ કિ.રૂ.૧,૩૬,૦૧૦ના ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડી ચોટીલા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો.ગીરીશ પંડયા (IPS)નાઓએ, નાયબ પોલીસ અધિક્ષક વી.એમ.રબારી લીંબડી ડીવીઝનએ પ્રોહી/જુગારના વધુ કેસો શોધી કાઢી પરીણામ લક્ષી કામગીરી કરવાના ઉદ્દેશથી સુચનાથી પોલીસ ઇન્સ.આઈ.બી.વલવીએ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલથી પોલીસ સબઇન્સ. બી.એન.ગળચર, પો.કોન્સ.જયસુખભાઇ સોસા, નરેશભાઇ સુરાભાઈ મકવાણા નાની મોલડી પોલીસ સ્ટેશનનાઓ ચોટીલા તેમજ નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મે નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબની કચેરીના વાળમે એન.આર.૩૩૩ ક્રમાંક ૬૨૨/એલસીબી/ના પેટ્રો./સ્કીમ/૨૦૨૫ તા.૦૬/૦૫/૨૦૨૫ વાળા હુકમ અન્વયેરુટ નંબર 0૩ માં નાઇટ પેટ્રોલિંગમાં હતા. 
આ દરમ્યાન ચોટીલા તાલુકાના કાળાસર ગામની સીમમાં જાહેર રોડ ઉપરથી સ્વીફટ મોટરકાર રજી નં.GJ-03-CE-2349 ના ચાલક આરોપી દિપકભાઇ દેવશીભાઇ ભાસ્કર ઉ.વ.૨૭ રહે રાધીકા રેસીડેન્સી પ્લોટ નંબર ૧૯ કવાટર નંબર ૧૧, કોઠારીયા પાર્ક રાજકોટ શહેરવાળાના કબ્જા માંથી ગે.કા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ.૩૬૨ જે કુલ પ્રોહી. મુદામાલ કિ.રૂ.૧,૩૬,૦૧૦તથા સ્વીફટ મોટરકાર કિ.રૂ.૪,૦૦,000 તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦ તથા રોકડા રૂ.૨૦૦૦ મળી કુલ કિ.રૂ.૫,૪૩,૦૧૦ નો મુદામાલ પકડી પાડી આરોપીઓ વિરશરૂધ્ધમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા મુજબનો ગુન્હો રજીસ્ટ્રર કરવામાં આવેલ હતો. 
જયારે આ કામમમાં સંડોવાયેલ આરોપી દિપકભાઇ દેવશીભાઇ ભાસ્કર ઉ.વ.૨૭ રહે રાધીકા રેસીડેન્સી, પ્લોટ નંબર ૧૯, કવાટર નંબર ૧૧, કોઠારીયા પાર્ક રાજકોટ શહેર તથા હાજર નહી મળી આવેલ આરોપી ઉદયભાઈ ખાચર રહે.ચોટીલા, પોલીસ દ્વારા કબજેકરેલ મુદ્દામાલમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ. ૩૬૨ કૂલ કી.રૂ. ૧,૩૬,૦૧૦, સ્વીફટ ગાડી રજી નં. GJ 03 CE 2349 ૪૦૦૦૦૦, મોબાઇલ નંગ-૦૧ કિ.રુ. ૫૦૦૦, રોકડા રૂ. ૨૦00, કુલ કિ.રૂ.૫,૪૩,૦૧૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં બી.એન.ગળચર પો.સબ ઇન્સ. ચોટીલા પોલીસ સ્ટેશન, જયસુખભાઇ ગગજીભાઈ સોસા પો.કોન્સ. ચોટીલા પોલીસ સ્ટેશન, નરેશભાઇ સુરાભાઇ મકવાણા પો.કોન્સ. નાની મોલડી પોલીસ સ્ટેશન સહીતના પોલીસ પોલીસ અધિકારી/કર્મચારી જોડાયા હતા. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top