સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને પ્રેસ મીડિયા વચ્ચે ક્રિકેટ મેચ યોજાઇ

0

ડૉ.ગીરીશ પંડયા, નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને પ્રેસ મીડિયા વચ્ચે  "ક્રિકેટ મેચ" નું આયોજન તા.૧૬ એપ્રિલ-૨૦૨૫ ના સાંજે ૪ કલાકે સી યુ શાહ કલ્બ ત્રીમંદિર પાસે રાજકોટ હાઈવે, સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવ્યુ હતું. 
જેમાં પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ રેન્જ અને કલેકટર સુરેન્દ્રનગર વિશેષ ઉપસ્થિતિ રહેલ હતા. જે મેચ માં પોલીસ ની ટીમ વિજેતા બની હતી. જયારે પોલીસ અને પત્રકારોનુ સ્નેહમિલન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ અને રેન્જ આઇજી અશોકકુમાર યાદવ ખાસ ઉપસ્થિત રહેશે પત્રકારો અને પોલીસ વચ્ચે એક ક્રિકેટ મેચ રમી હતી. 


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top