સાયલા ડોળિયા નજીક અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા તત્વ ની હોટલ પર બુલડોજર ફેરવ્યું ગેરકાયદેસર બાંધકામ તોડી નાખ્યું છે

0
સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે પર ડોળીયા ગામ નજીક આવેલી એક હોટલને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી છે. આ હોટલ સર્વે નંબર ૪૧૬ વાળી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હતી. હોટલના માલિક સામે કેમિકલ ચોરીનો આરોપ છે. ત્યારે આ તોડફોડની કામગીરી દરમિયાન લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર રહ્યો હતો.
આ કારણોસર બે જેસીબી મશીન દ્વારા સમગ્ર બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. તંત્ર દ્વારા મોટા બુટલેગરો અને અસામાજિક તત્વો સામે આવી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top