સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ મુખ્ય રોડ પર ટાઉનહોલ પાસેના વર્ષો જૂના કેબીનો દૂર કર્યા હતા. મહાપાલિકાના કર્મચારીઓ દ્વારા જેસીબીની મદદથી આ દબાણની કાર્યવાહી પૂર્ણ કરી હતી. જેમાં લારી-ગલ્લા અને છૂટક ધંધાર્થીઓને પણ દુર કરવા આવ્યા હતા. પાલિકાના કર્મચારીઓએ જેસીબીની મદદથી આ કાર્યવાહી પૂર્ણ કરી હતી. લારી-ગલ્લા અને છૂટક ધંધાર્થીઓને પણ હટાવવામાં આવ્યા હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.