સુરેન્દ્રનગર : ડો .ગિરીશ પંડ્યા (આઈપીએસ) એસપી સાહેબને ડીઆઈજીપીનુ પ્રમોશન

0
ડીઆઇજીનું પ્રમોશન આઈપીએસ અધિકારીનાં પ્રમોશનનાં ઓર્ડરમાં સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કક્ષાનાં અધિકારીઓને બઢતી 
ગુજરાત રાજ્યમાં ૨૩ આઈપીએસ અધિકારીનાં પ્રમોશનના ઓર્ડર ગૃહ વિભાગે બઢતીના હુકમો જાહેર કર્યા છે. આ દરમિયાન સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કક્ષાના અધિકારીઓને તેમના ઉપલા સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર પોલીસવડા ડો. ગિરીશ પંડ્યા સાહબને ડીઆઇજીનું પ્રમોશન આઈપીએસ અધિકારીનાં પ્રમોશનનાં ઓર્ડરમાં સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કક્ષાનાં અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. સુરેન્દ્રનગર એસપી ડો.ગીરીશ પંડયાને ડીઆઈજીનું પ્રમોશન અપાયું છે. 
ત્યારે ડૉ.ગીરીશ પંડ્યા, પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરનાઓને નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે બઢતી મળતા રાજકોટ રેન્જ આઇજીપી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા પીપિંગ સેરેમની યોજવામાં આવી હતી. સુરેન્દ્રનગર પોલીસ પરીવાર જીઆઇજીપી તરીકેની બઢતી બદલ અભિનંદન પાઠવામાં આવ્યા હતા.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top