ભાજપ પ્રમુખ :સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણને પુનઃ રીપીટ કરાયા

0
રાજ્યના મોટાભાગના જિલ્લા અને શહેરને તા.૬ માર્ચને ગુરૂવારના‌ રોજ નવા ભાજપ પ્રમુખના નામો જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા તેમજ મહાનગરપાલિકામાંથી પ્રમુખની યાદી તૈયાર કરી હતી. જ્યારે વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કાર્યકાળ પૂર્ણ થતાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થાય તેવી ચર્ચાઓ તેજ થઇ શકે છે.!
ભારતીય જનતા પાર્ટી હોળાષ્ટકમાં શહેર અને જિલ્લા સંગઠનના પ્રમુખોના નામો જાહેર કરવાનું શરૂ કર્યું. ત્યારે અંદાજે ૩૩ જિલ્લા તેમજ મહાનગરપાલિકામાંથી પ્રમુખની યાદી તૈયાર કરી હતી. ત્યારે હાલ જોડાયા શહેરની મહાનગરપાલિકા જાહેર‌ થતા ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ પણ મહાનગરપાલિકામાંથી પ્રમુખની યાદી તૈયાર કરી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણને પુનઃ રીપીટ થતાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહની બીજી ઈનિંગ શરૂ થઈ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠનમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ તકે જીલ્લા ભાજપ કાર્યાલય "કમલમ્"ખાતે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણને પુનઃ રીપીટ થતાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહની બીજી ઈનિંગ શરૂ કરી છે.
ભારતીય જનતા પાર્ટી હોળાષ્ટકમાં શહેર અને જિલ્લા સંગઠનના પ્રમુખોના નામો જાહેર કરવાનું શરૂ કર્યું. ત્યારે અંદાજે ૩૩ જિલ્લા તેમજ મહાનગરપાલિકામાંથી પ્રમુખની યાદી તૈયાર કરી હતી. અગાઉ હિતેન્દ્રસિંહ ચૌહાણ એક ટર્મ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે, બે ટર્મ જીલ્લા મહામંત્રી, બે ટર્મ પૂર્વ, જીલ્લા યુવામોર્ચા અધ્યક્ષ, અધ્યક્ષ ચોટીલા મંડલનો પદભાર સાંભળી ચૂક્યા છે. આ તકે મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર ભાજપ આગેવાનો, કાર્યકરો સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top