સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે લીલા ગાંજાના છોડના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડયો

0
સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ નંગ-૪ વજન ૯૬૦ ગ્રામ કિ.રૂ.૯૬૦૦ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ઝીઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ડૉ. ગીરીશ પંડ્યા સાહેબ (IPS) નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરેન્દ્રનગરનાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં એન.ડી.પી.એસ.ના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહીત પ્રવ્રુતી નેસ્ત તાબુદ કરવા માટેની સુચના અને માગૅદશૅન આપેલ હોય જે અનુસંધાને PI બી.એચ.શીંગરખીયા નાઓને બાતમી મળેલ કે ખેતાભાઇ વજાભાઇ નગવાડીયા જાતે ઠાકોર ઉવ.૫૦ ધંધો ખેત મજુરી રહે,વિસાવડી તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળાના કબ્જા ભોગવટાના મકાનની નવેળી (ગેલેરી)માં ગેર કાયદેશર લીલા ગાંજાના છોડ નંગ-૪ જેનો વજન ૯૬૦ ગ્રામ કિ.રૂ.૯૬૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કેસ શોધી કાઢી ધોરણસર અટક કરી ઝીઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમા PI બી.એચ.શીંગરખીયા, PSI એન.એ.રાયમા, ASI અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ, HC અશ્વિનભાઇ ઠારણભાઇ, HC અરવિંદસિંહ દિલુભા ઝાલા, HC અમરકુમાર કનુભા ગઢવી, HC જગમાલભાઇ અંબારામભાઇ મેટાલીયા, PC અનિરૂધ્ધસિંહ ભરતસિંહ ઝાલા, PC મહાવિરસિંહ જોરુભા રાઠોડ, PC સહિતના રોકાયેલ હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top