પાટડીમાં અમદાવાદના એક કોન્ટ્રાક્ટર દ્વારા ચાર સફાઈ કર્મચારીઓના મહેનતાણાના નાણાં અટકાવી રાખવામાં આવ્યા હતા. આથી પીડિત કર્મચારીઓએ પાટડી પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી. જેથી તાત્કાલિક પગલાં લીધા. તેમના પ્રયાસોના પરિણામે કોન્ટ્રાક્ટરે રૂ.૨૫,૦૦૦ ચૂકવી આપ્યા.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ જિલ્લા પોલીસવડા ડૉ. ગીરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિત તેમજ પાટડી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ સોલંકીની દેખરેખમાં પોલીસ સ્ટાફના બીટ જમાદાર એએસઆઈ સાગર રબારી, કોન્સ્ટેબલ અનિલદાન ગઢવી તેમજ કોન્સ્ટેબલ રાજભા વણોલે પાટડીમાં અમદાવાદના એક કોન્ટ્રાક્ટર દ્વારા ચાર સફાઈ કર્મચારીઓના મહેનતાણાના નાણાં અટકાવી રાખવામાં આવ્યા હતા. આથી પીડિત કર્મચારીઓએ પાટડી પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી.
જેથી તાત્કાલિક તાત્કાલિક પગલાં ભરી તેમના પ્રયાસોના પરિણામે કોન્ટ્રાક્ટરે રૂ.૨૫૦૦૦ ચૂકવી આપતા ત્યારે સરાહનીય કાર્ય કર્યું. આ ઘટનાએ 'પોલીસ નાગરિકનો મિત્ર છે'