સુરેન્દ્રનગરના વઢવાણમા ગેબનશાપીર વિસ્તારના ગોડાઉનમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો જપ્ત કરાયો

0
સુરેન્દ્રનગરમા બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન શંકાના આધારે તપાસ કરતા વઢવાણ સુરેન્દ્રનગરને જોડતા રોડપર ગેબનશાહ દરગાહ સામેના વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી મળી આવેલ હતો.  
ત્યારે આ ઝડપાયેલ શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીની જાણ બીડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા સુરેન્દ્રનગર પુરવઠા અધિકારીને કરવામાં આવતા પુરવઠા અઘિકારીની ટીમ દ્વારા શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
તેમજ પ્રવાહીના નમૂના લઇ સુરેન્દ્રનગર પુરવઠા અધિકારીની ટીમ તેમજ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.





      
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top