સુરેન્દ્રનગર ચોટીલાના ખાટડી ગામની સીમ વાડીમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ૪૦૦ લીટર દેશી દારૂ સાથે રૂ. ૩.૫૦ લાખનો મુદામાલ ઝડપ્યો હતો. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી આ અંગેની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ચોટીલાના ખાટડી ગામની સીમ વાડીમાંથી ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ૪૦૦ લીટર દેશી દારૂ સાથે રૂ. ૩.૫૦ લાખનો મુદામાલ ઝડપ્યો હતો. જેમાં ગાંધીનગર એસએમસી ટીમે દેશી દારૂ, બે બાઇક અને એક મોબાઈલ સહિત કુલ રૂ.૩,૫૦,૦૦૦થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી તપાસ શરૂ કરી હતી. ત્યારે જીલ્લામા ગેરકાયદેસર દેશી ધંધો કરતા ઇસમોમા ફફડાટ મચી ગયો હતો.